ભાજપના લોકોએ મતદાન કરતા રોકવાનો પ્રયાસ કરી છીછરી તાનાશાહીની માનસિકતા છતી કરી: રેશ્મા પટેલ

2019-07-21 127

જૂનાગઢ: જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીમાં જાંજરડા મતદાન મથક પર મતદાન કરવા આવેલા એનસીપી નેતા રેશ્મા પટેલને મતદાન ન કરવા રોકવાનો પ્રયાસ કર્યો હતો લોકોએ રેશ્મા પટેલનો વિરોધ કર્યો હતો છતાં રેશ્મા પટેલે મતદાન કર્યું હતું મતદાન કરી રેશ્મા પટેલે જણાવ્યું હતું કે, ભાજપના લોકોએ મતદાન કરતા રોકવાનો પ્રયાસ કરી છીછરી તાનાશાહીની માનસિકતા છતી કરી છે

Videos similaires