Speed News: રાજ્યમાં આજે પણ વરસાદી માહોલ રહેશે

2019-07-21 352

રાજ્યમાં છૂટોછવાયો વરસાદ વરસતા ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ થયો છે હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ મોટા ભાગના વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ વરસશેસૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે જેને પગલે મુરજાતા પાકને જીવતદાન મળતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે જો કે કચ્છ સહિત અનેક વિસ્તારોમાંમાં હજુ વાવણી થઈ નથી, આ વરસાદથી ખેડૂતોને સારો વરસાદ થશે તેવી આશા જાગી છે

Videos similaires