ઈન્ક્મટેક્ષ વિભાગ દ્વારા ટેક્ષેથોનનું આયોજન, પોલીસ કમિશનર એ.કે.સિંઘ ઝુંબામાં જોડાયા

2019-07-20 80

અમદાવાદ:26 જુલાઈએ ઈન્કમટેક્ષ ડે તરીકે ઉજવવામાં આવે છે કર ભરવા માટે વધુ જાગૃતિ આવે તે માટે ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવવામાં આવે છે ત્યારે આજે સવારે રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા ટેક્ષથોનનું આયોજન કરવામાં આવ્યું હતું

Videos similaires