બીચ પર લોકો મસ્તીના મૂડમાં હતા, અચાનક આવી ગઈ 20 વ્હેલ

2019-07-20 5,218

સાઇમન આઇલેન્ડના ઈસ્ટ બીચ પર સમુદ્રની લહેરો સાથે અચાનક 20 વ્હેલ કિનારે આવી ગઈ ત્યારે કેટલાંક લોકોને લાગ્યુ કે તે ડોલ્ફિન હશે પરંતુ હકીકતમાં તે બધી વ્હેલ હતી ડિક્સી મેકૉય નામની મહિલાએ ફેસબુક પર લાઇવ વીડિયો શેર કર્યો 14 મિનિટના આ વીડિયોમાં વ્હેલના ત્યાં આવવાથી લઇને લોકોએ વ્હેલને પાછી સમુદ્રમાં પાછી ધકેલવા સુધીની આખી ઘટના કવર કરી લેવાય ડિક્સીએ જણાવ્યું કે આઈલેન્ડ પર લગભગ 20 જેટલી વ્હેલ આવી ગઈ હતી તેમાં કેટલીક આપમેળે પાછી દરિયામાં જતી રહી તો કેટલીકને લોકોએ ધક્કા મારીને પાણીમાં ધકેલી, તો 3 વ્હેલ ત્યાં જ મરી ગઈ હતી

Videos similaires