ફરીવાર વીજળી-પાણી વહેંચણીના મુદ્દે ગુજરાત અને મધ્યપ્રદેશ આમને સામને

2019-07-20 128

રાજકોટઃનર્મદાના પાણી વહેંચણી મુદ્દે ફરીએકવાર મધ્યપ્રદેશ અને ગુજરાત સરકાર વચ્ચે વિવાદ ઉભો થયો છે જેમાં મધ્યપ્રદેશે વીજળીના મુદ્દે નર્મદાનું પાણી બંધ કરવાની ચીમકી આપતા ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીએ આજે વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે, નર્મદાના મુદ્દે કોંગ્રેસ રાજકારણ રમવાનું બંધ કરે, નર્મદાના પાણીની વહેંચણી 1979ના ચુકાદા પ્રમાણે કરવામાં આવે છે ગુજરાત સરકાર મધ્યપ્રદેશની કોઈપણ પ્રકારની ધમકીને વશ થશે નહીં તેવી ચેતવણી પણ રૂપાણીએ આપી હતી

Videos similaires