માથામાં સિંદૂર અને ગ્લિટરી ડ્રેસ, પતિએ પ્રિયંકાને બર્થડે પર કરાવ્યું સ્પેશિયલ ફીલ

2019-07-20 8,121

પ્રિયંકા ચોપરાએ પોતાનો 37મો જન્મદિવસ પૂરા ધામધૂમથી ઉજવી લીધો છે એવું તેના લેટેસ્ટ ફોટો પરથી જણાય છે વાસ્તવમાં પ્રિયંકા ચોપરા નિક જોનાસ અને પોતાના ખાસ ફ્રેન્ડ્સ સાથે મિયામીમાં છે અને તેણે ત્યાં જ પોતાનો જન્મદિવસ ઉજવ્યો આ ફોટોઝને જોઈને તમે પણ સમજી જશો કે ખરેખર પીસીએ કેટલી મસ્તી કરી છે આ પાર્ટી કદાચ પ્રિયંકા માટે સરપ્રાઈઝ પાર્ટી હતી એટલે તો ફોટામાં એ આટલી આશ્ચર્યચક્તિ દેખાઈ રહી હતી તેના જન્મદિવસ પર તેને સાથ આપવા માટે પરિણીતિ ચોપરા પણ મીયામી પહોંચી હતી અને આ પાર્ટીની પ્રિયંકાને તેના પતિ નિક જોનાસે સરપ્રાઇઝ આપી હતી માથામાં સિંદૂર, બર્થડે ગર્લની હેર બેન્ડ અને મરૂન ગ્લિટરી શોર્ટ ડ્રેસમાં પ્રિયંકા ગોર્જીયસ લાગતી હતી

Videos similaires