MS યુનિ.માં હોબાળો, હાયર પેમેન્ટ સીટમાં પાસ સ્ટુડન્ટને ગ્રાન્ટેડ સીટમાં ટ્રાન્સફર કરવાની વિદ્યાર્થીઓ માંગ

2019-07-19 153

વડોદરા: એમએસયુનિવર્સિટીમાં સાયન્સમાં હાયર પેમેન્ટ સીટ પર ફર્સ્ટ યર પાસ કરીને સેકન્ડ યરમાં આવેલા 50 જેટલા સ્ટુડન્ટને ગ્રાન્ડેડ સીટ પર ટ્રાન્સફર કરવાની માંગ સાથે સ્ટુડન્ટ્સે આજે ભારે હોબાળો મચાવ્યો હતો અને વાઇસ ચાન્સેલરની ગાડીનો ઘેરાવ કરી સ્ટુડન્ટ્સેએ સૂત્રોચ્ચાર કર્યા હતાગત વર્ષે સાયન્સ ફેકલ્ટીમાં 50 જેટલા વિદ્યાર્થીઓએ હાયર પેમેન્ટ સીટ ઉપર રૂપિયા 40 હજાર ફી ભરીને પ્રવેશ મેળવ્યો હતો જે તમામ વિદ્યાર્થીઓ પાસ થઇને સેકન્ડ યરમાં આવ્યા છે અને તેઓને હાયર પેમેન્ટ સીટ પર જ બીજા વર્ષમાં અભ્યાસ કરવા માટે યુનિવર્સિટી સત્તાવાળાઓ દ્વારા ફરજ પાડવામાં આવી રહી છે

Videos similaires