ગોળીયા ગામે પ્રેમલગ્ન કરનાર યુગલ પર યુવતીના સમાજના લોકોનો હુમલો, 5 ઘાયલ

2019-07-19 834

ડીસા: ડીસા તાલુકાના વાસણા ગોળીયા ગામ ખાતે પ્રેમ લગ્ન કરીને રહેતા પતિ-પત્ની સહિત પરિવાર પર બે ગાડીમાં આવેલા સાત શખ્સોએ લાકડી અને પાઇપ વડે હુમલો કર્યો હતો ઘટનામાં પાંચ લોકોને ઈજાઓ પહોંચી હતી તમામને સારવાર માટે ડીસા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા આસપાસથી લોકો ભેગા થતાં એક ગાડી મૂકી બીજી ગાડી લઈ તમામ લોકો નાસી છૂટ્યા હતા પરિણીતાએ સાત શખ્સો સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી

Videos similaires