તાપસી પન્નુએ બહેનને બર્થડે પર આપી મોંઘી સરપ્રાઇઝ

2019-07-19 1,891

બૉલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુ હાલ પોતાની અપકમિંગ ફિલ્મ ‘સાંડ કી આંખ’ને લઈને ચર્ચામાં છે, તાપસી તેની બેહતરીન એક્ટિંગના લીધે બૉલિવૂડની ટોપ અદાકારા છે પરંતુ આ વીડિયો જોઇને તમે એમ પણ કહેશો કે તાપસી બેસ્ટ એક્ટ્રેસ જ નહીં બેસ્ટ સિસ્ટર પણ છે તાપસીએ તેની બહેન શગૂનને બર્થડે પર એક મોંઘી સરપ્રાઇઝ ગિફ્ટ આપી હતી જેને જોઈને તેની બહેન ખુશીથી ઉછળી પડી હતી તાપસીની આ ગિફ્ટ એક જીપનું સ્પેશિયલ મોડલ છે

Videos similaires