મેઇન્ટેનન્સ સર્ટિ. માં એન્જિનિયર તરીકે સહી કરનારો યશ પટેલ ડિપ્લોમા ફેલ

2019-07-18 860

અમદાવાદ: કાંકરિયામાં ડિસ્કવરી રાઇડ દુર્ઘટનામાં પોલીસ રિમાન્ડ દરમિયાન જાણવા મળ્યું છે કે, રાઇડના મેઇન્ટેનન્સ સર્ટિફિકેટમાં સહી કરનાર યશ પટેલ પાસે ડિપ્લામાની માત્ર 2 સેમિસ્ટરની માર્કશીટ મળી આવી હતી તેમાં પણ બીજા સેમિસ્ટરમાં ફેઈલ છે પોલીસે રાઇડને કોઇ લાયસન્સ આપ્યું નથી

પોલીસનાં જણાવ્યા અનુસાર રાઇડના મેઇન્ટેનન્સ સર્ટિફિકેટમાં સહી કરનાર યસ પટેલ ડિપ્લોમાં પણ પાસ કરેલ નથી પોલીસે રાઇડને કોઇ લાયસન્સ આપ્યું નથી રાઇડ ક્યાંથી લાવવામાં આવી તેની તપાસ કરવામાં આવી રહી છે પોલીસ પાસે જ્યારે લાયસન્સ લીધું ત્યારે 24 રાઈડનું લીધું હતું આરોપીઓ પાસેથી મળી આવેલા ડોક્યુમેન્ટમાં 25મી રાઈડ હાથેથી લખેલી હતી પોલીસ પાસેના લાયસન્સમાં 24 જ રાઈડ હતી યશ પાસેથી માત્ર 2 સેમિસ્ટરની માર્કશીટ મળી આવી હતી તેમાં પણ બીજા સેમિસ્ટરમાં ફેઈલ છે

Free Traffic Exchange