ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ કેસરિયા ખેસ પહેરાવીને બન્ને નેતાઓને ભાજપ પ્રવેશ કરાવ્યો છે આ તકે અલ્પેશે કહ્યું કે, નબળાં શિક્ષકોની શાળા છોડી હવે ગુરુકૂળમાં આવ્યા છે સૂર બદલતાં અલ્પેશે જણાવ્યું કે, મોવડીમંડળ કહેશે ત્યાંથી ચૂંટણી લડીશવડગામના ધારાસભ્યએ રાજ્યના તમામ ગામોમાં એક ગામ, એક સ્મશાનની નીતિ બનાવવા મુખ્યમંત્રી અને મંત્રી ઈશ્વરભાઈ પરમારને લેખિત રજૂઆત કરી છે તેમણે કહ્યું કે, આ નીતિ દલિત સમૂદાયના હિતમાં હશે આ માટે સમરસ ગામની જેમ કોઈ ખાસ યોજના લાવવા તેમણે અનુરોધ કર્યો છે