અલ્પેશ ઠાકોર અને ધવલસિંહનો કોંગ્રેસની સ્કૂલમાંથી ભાજપના ગુરૂકુળમાં પ્રવેશ, વાઘાણીએ કેસરિયો ખેસ પહેરાવ્યો

2019-07-18 550

અમદાવાદઃ છેલ્લા 15 દિવસથી કોંગ્રેસ છોડ્યા બાદ પક્ષ વિના લટકી પડેલા અલ્પેશ ઠાકોર ના છૂટકે આજે ભાજપમાં જોડાયા છે અલ્પેશ ઠાકોર સાથે ધવલસિંહ ઝાલા સમર્થકો સાથે ભાજપના પ્રદેશ કાર્યાલય 'કમલમ'માં ભાજપમાં જોડાયા છે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કેસરિયો ખેસ પહેરાવી પક્ષમાં પ્રવેશ આપ્યો છે

Videos similaires