આસામના ભારે પૂરમાં ફસાયેલાં લોકોને NDRFની ટીમે જીવના જોખમે રેસ્ક્યૂ કર્યા

2019-07-18 188

આસામમાં 29 જિલ્લાઓના 57 લાખ લોકો પુરના સકંજામાં ફસાયેલાં છે ત્યારે NDRFની ટીમ રાત-દિવસ રાહત અને બચાવ કામમાં લાગી ગઈ છે જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે છેલ્લાં કેટલાય દિવસોથી કમર સમા પાણીમાં ઊભેલાં લોકોને NDRFની ટીમે હાથ પકડીને રેસ્ક્યૂ બોટમાં બેસાડ્યાં હતા જવાનો દ્વારા વૃદ્ધો-અશક્તોને ઊંચકીને તેમનું રેસ્ક્યૂ કરાયું હતુ જવાનોએ વહેતાં પાણીમાં જીવ જોખમમાં મૂકી અસરગ્રસ્તોનું રેસ્ક્યૂ કર્યું હતુ

Videos similaires