લગ્ન બાદ પણ મારા 5 થી 6 યુવતીઓ સાથે અફેર હતા - અબ્દુલ રઝાક

2019-07-18 272

પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર અબ્દુલ રઝાકે એક ટીવી શોમાં ખુલાસો કરતા કહ્યું હતું કે તેના 5થી 6 અફેર રહ્યા હતા તે સાથે તેણે એમ પણ કહ્યું હતું કે આ બધા અફેરની એક્સપાયરી ડેટ પણ હતી 39 વર્ષીય રઝાકે કહ્યું હતું કે અમુક અફેર એક વર્ષ જેટલો સમય ચાલ્યા હતા, જયારે અમુક દોઢ વર્ષ સુધી ચાલ્યા હતા ટીવીની એન્કરે રઝાકને પૂછ્યું હતું કે શું આ બધા અફેર લગ્ન પછી જ હતા? તેનો જવાબ આપતા રઝાકે હા પાડી હતી

Videos similaires