ધ્રાંગધ્રા-અમદાવાદ હાઈવે પર દુદાપુર ગામ પાસે ટ્રક અને કારનો અકસ્માત, 2ના મોત

2019-07-18 255

સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રા- અમદાવાદ હાઈવે પર દુદાપુર ગામના પાટિયા પાસે કાર અને ટ્રકનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ઘટના સ્થળે જ બે વ્યક્તિના મોત નિપજ્યા હતા જ્યારે ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હતી જેને પગલે ઘાયલોને નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અકસ્માત બાદ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી

Videos similaires