છોટાઉદેપુરના બસ ચાલકને વિના કારણે અમદાવાદમાં માર માર્યો, સ્કૂટર ચાલકે 7 લાફા ઝિંક્યાં

2019-07-18 9,555

નસવાડીઃ છોટાઉદેપુરથી અમદાવાદ અને અમદાવાદથી છોટાઉદેપુર S T બસ કાર્યરત છે જે એસટી બસ મંગળવારના રોજ બપોરના 115 કલાકે અમદાવાદથી છોટાઉદેપુર આવવા નીકળી હોય બસ અમદાવાદના ભુલાભાઈ ચાર રસ્તા પાસે પહોંચતા એક એક્ટિવા ચાલક તેની સાથે અન્ય એક વ્યક્તિ બસ આગળ એક્ટિવા ઉભી રાખી ડ્રાઇવરનો દરવાજો ખોલી નીચેથી બે વખત ડ્રાઇવરને ઝાપટ મારી અને ડ્રાઇવરના કેબિનમાં ઉપર ચડીને 7 ઝાપટ ઉપરા છાપરી માર્યા હતા ભરચક વિસ્તાર હોય એક્ટિવા ચાલકને અન્ય લોકોએ સમજાવતા તે જતો રહ્યો હતો

Videos similaires