નાગિન ફેમ ટીવી એક્ટ્રેસ અદા ખાન હાલ પોતાની બેસ્ટ ફ્રેન્ડ સાથે સ્પેનમાં વેકેશન એન્જોય કરી રહી છે વિદેશમાં ફરી રહેલ અદા પોતાના સોશિયલ મીડિયાથી ફેન્સને ફોટોઝ પોસ્ટ કરી રહી છે ક્યારેક એફિલ ટાવર પાસે તો ક્યારેક બીચ પર હોટ ડ્રેસમાં અદા પોતાની અદાના જલવા વિખેરી રહી છે આવું પહેલીવાર નથી કે જ્યારે અદા પોતાના વેકેશનની ફોટોઝ પોસ્ટ કરી રહી હોય, અદા ખાન વર્ષોથી ટીવીમાં એક્ટિવ છે તે પાલમપુર એક્સપ્રેસ, બહને, અમૃત મંથન, યે હૈ આશિકી જેવા હિટ શૉમાં કામ કરી ચૂકી છે પરંતુ તેને ફેમ નાગિનથી મળી હતી