તમે પેટ્રોલ પંપ પર તો અવારનવાર પેટ્રોલ પુરાવવા જતા હશો પણ શું તમે જાણો છો કે પેટ્રોલ પંપ પર અમુક સુવિધાઓ પબ્લિકને ફ્રીમાં અપાય છે માર્કેટિંગ ડિસિપ્લિન ગાઈડલાઇન્સ હેઠળ પેટ્રોલ પંપ માલિક જનતાને આ સુવિધાઓ આપવા બાધ્ય હોય છે અને જો તેઓ આમ ન કરે તો તેમના વિરૂદ્ધ ફરિયાદ પણ થઈ શકે આ ફરિયાદ પર પેટ્રોલ પંપનું લાઇસન્સ પણ રદ્દ થઈ શકે અને તેણે દંડ પણ ભરવો પડી શકે છે તો આજે અમે તમને જણાવીશું આ કઈ કઈ સુવિધાઓ છે જે પેટ્રોલ પંપ પર તદ્દન ફ્રીમાં મળે છે