Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાંસરદાર સરોવર ડેમ નજીક મોડી રાત્રે 215 વાગ્યે 30ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો છેમાહિતી પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર બિન્દુ ડેમથી 53 કિમી દૂર છેગુજરાતમાં રહેલી બેરોજગારી મુદ્દે રૂપાણી સરકારની વિધાનસભામાં પોલ ખુલી ગઈ છે છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં કુલ 4 લાખ 24 હજાર 990 શિક્ષિત અને અર્ધ શિક્ષિત બેરોજગારો નોંધાયા છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું