જેએનયુના 34 વર્ષીય સિક્યોરિટી ગાર્ડે યુનિવર્સિટીની પ્રવેશ પરીક્ષા પાસ કરી

2019-07-17 369

નવી દિલ્હી:જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં સિક્યોરિટી ગાર્ડની નોકરી કરતા રામજલ મીણાએ પોતાની મહેનતથી સૌ કોઈની બોલતી બંધ કરી દીધી છે 34 વર્ષીય રામજલે બી એ રશિયનમાં એડમિશન લેવા માટે યુનિવર્સિટીની પ્રવેશ પરીક્ષા પાસ કરી દીધી છે યુનિવર્સિટીના અધિકારીએ કહ્યું કે, અમારી સામે આ પ્રકારનો કેસ પ્રથમ વખત આવ્યો છે અમારીથી થાય તેટલી તમામ મદદ અમે તેને કરીશું

Videos similaires