રણવિર સિંહ સાથે ક્રિકેટ પ્રેક્ટિસ કરતા ચિરાગ પાટિલનું તૂટી ગયું બેટ

2019-07-17 1,752

બૉલિવૂડ એક્ટર રણવિર સિંહની અપકમિંગ ફિલ્મ 83 બહુ જલ્દી થિયેટરમાં આવશે, હાલ ફિલ્મના તમામ કલાકારો ક્રિકેટ પ્રેક્ટિસથી લઈને સેટ પર મસ્તી કરી રહ્યા છે ત્યારે ટીમ પ્રેક્ટિસનો એક વીડિયો વાઇરલ થયો છે આ વીડિયોમાં સંદિપ પાટીલના દીકરા ચિરાગ પાટીલનુંપ્રેક્ટિસ દરમિયાન બેટ તૂટી જાય છે જ્યાં હાજર રણવિર સિંહ સહિત બાકીના કલાકારો નાચવા લાગે છે