દેશના એક એક ઈંચ પરથી ઘૂસણખોરોને બહાર કરીશું- અમિત શાહ

2019-07-17 383

રાજ્યસભામાં સપા સાંસદ જાવેદ અલી ખાને સરકારને પૂછ્યું કે, શું NRC જેવું બીજુ કોઈ રજિસ્ટર લાગુ થઈ રહ્યું છે? અને હા તો તે કયા રાજ્યો તેની સીમામાં આવશે આ સવાલના જવાબમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, એનઆરસી આસામ સમજૂતીનો હિસ્સો છે અને બીજેપી મેનિફેસ્ટોનો પણ હિસ્સો છે દેશની જમીન પર રહેતા દરેક ઘૂસણખોરની ઓળખ કરીને તેમને બહાર કાઢવામાં આવશે

Videos similaires