આતંકવાદી હાફિઝ સઈદ જ્યારે લાહોરથી ગુજરાંવાલા જઇ રહ્યો હતો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી છે ધરપકડ બાદ તે અત્યારે જ્યુડિશ્યલ કસ્ટડીમાં છે ધરપકડ બાદ સઈદે કહ્યું કે તે કોર્ટમાં જશેબે દિવસ પહેલા એન્ટી ટેરર કોર્ટે તેને જામીન આપ્યા હતા અત્યારે ઇમરાન ખાન સરકાર પર ફાઈનૅન્શલ એક્શન ટાસ્ક ફોર્સે આતંકવાદીઓ અને તેમના સંસ્થાનો વિરુદ્ધ કડક કાર્યવાહીનું દ બાણ બનાવ્યું છેઆ મહિને ટેરર ફંડીગ કેસમાં હાફિઝ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તેની સાથે અન્ય 12 સાગરિતો સામે પણ કેસ નોંધાયા છે તે અત્યારે કુલ 23 કેસમાં આરોપી છે જોકે સરકાર તરફથી યોગ્ય પુરાવા રજૂ ન કરાતા કોર્ટે તેને જામીન આપી દીધા હતા પાકિસ્તાનના મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે લાહોરની એન્ટી ટેરરિઝમ કોર્ટે તેને પ્રિ એરેસ્ટ જામીન આપ્યા હતા