NRI યુવતીએ સપના ચૌધરીના સોંગ પર ધમાકેદાર ડાન્સ કર્યો

2019-07-17 2

સપના ચૌધરીના ડાન્સની ફેન એવી એક વિદેશી યુવતીએ તેના સુપરહીટ સોંગ પર ધમાકેદાર ડાન્સ કર્યો હતો "તેરી અખિયાં કા યો કાજલ" સોંગ પરતેણે લગાવેલા ઠુમકાવાળા પર્ફોર્મન્સનો આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં આગની જેમ ફેલાયો હતો આ યુવતીએ તેના હટકે મૂવ્સ અને સ્ટેપ દ્વારા અનેક લોકોને તેના ફેન બનાવ્યા હતા

Videos similaires