અંગ્રેજોએ એ ગુપ્ત ભૂગર્ભ માર્ગ ચકાસ્યો તો તેનો છેડો રઘુનાથ મંદિરમાં ખૂલતો હતો

2019-07-17 528

વતનથી તરછોડાઈને બદહાલીમાં જીવી રહેલાં કાશ્મીરી પંડિતોનો ભૂતકાળ એટલો ગૌરવવંતો છે કે સમગ્ર દેશને આ બહાદુર, ટેકીલી અને બુદ્ધિશાળી પ્રજા પુનઃ પોતાના વતનમાં સ્થાયી થાય એવી સહાનુભૂતિ છે કેન્દ્ર સરકાર વધુ એકવાર એ દિશામાં પ્રયાસ કરી રહી હોવાના સંકેતો હાલમાં જ ભાજપના મહાસચિવ રામ માધવે આપ્યા છે ત્યારે ભારતના ઈતિહાસના આ કલંકિત પ્રકરણ અને કાશ્મીરી પંડિતોના ગૌરવશાળી ઈતિહાસને નવી નજરે રજૂ કરવાનો આ પ્રયાસ છે

Videos similaires