લાખના બંગલા નજીક એક યુવકને આઠ છરીના ઘા મારીને હત્યા કરવાનો પ્રયાસ

2019-07-17 1,032

રાજકોટઃશહેરમાં લાખના બંગલા નજીક આવેલા એક યુવકની આઠથી નવ છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે લાખના બંગલા પાસે કોઇ અજાણ્યા શખ્સે એક યુવકને છરીના ઘા માર્યા હતા પોલીસને આ ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી ત્યારબાદ ઘાયલ યુવકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો

Videos similaires