ટંડેલ ગલીમાં આવેલી 4 માળની કેસરબાઈ બિલ્ડિંગ ધરાશાયી થઈ છે જેના કાટમાળમાં કેટલાયે લોકો ફસાયા હતા આ દુર્ઘટનામાં 5લોકોનાંમોત થયા છે, જ્યારે ફસાયેલા મોટા ભાગના લોકોને ફાયરબ્રિગેડ અને NDRFની ટીમે બહાર કાઢી લીધા છે આ દુર્ઘટનામાં મૃત્યુ આંક વધવાનીશક્યતા છે તો કાંકરિયા રાઈડ દુર્ઘટના મામલેAMCના અધિકારીઓ સાથે મેયર બિજલ પટેલ ઈજાગ્રસ્તોના ખબર પૂછવા એલજી હૉસ્પિટલ પહોંચ્યા હતા જો કે, આ મુલાકાતથી મીડિયાને દૂર
રાખવામાં આવ્યું હતું મુલાકાત બાદ મીડિયાએ સવાલ કરતાં મેયર ગુસ્સે થયા હતા અને રોફ સાથે બેજવાબદાર વાત કરી હતી