વાદળછાયાં વાતાવરણમાં મૂડ જતો રહે છે, એકદમ ડિપ્રેશનનો અનુભવ થાય છે, શું કરવું?

2019-07-16 2,340

વીડિયો ડેસ્કઃ દિવ્ય ભાસ્કરડોટકોમના સ્પેશિયલ પ્રોગ્રામ સંબંધોની સાયકોલોજીમાં આપનું સ્વાગત છે આ પ્રોગ્રામમાં જાણીતા સાયકોલોજિસ્ટ પ્રશાંત ભીમાણી લોકોની સમસ્યાના નિવારણ માટે જરૂર સલાહસૂચન આપે છે પ્રશાંતભાઈને એક યુવતીનો સવાલ મળ્યો હતો કે, ‘જ્યારે વાદળછાયું વાતાવરણ થાય ત્યારે મારો મૂડ જતો રહે છે મને એકદમ જ ડિપ્રેશનનો અનુભવ થાય છે, તો શું કરવું?’; જાણો વીડિયોમાં પ્રશાંત ભીમાણીનો જવાબ

Videos similaires