પાર્ટીમાં બેસ્ટીઝ સાથે ‘મૈજિક રૂડ’ની ટ્યૂન પર થીરકી સુહાના ખાન

2019-07-16 2,218

શાહરુખ ખાનની લાડલી સુહાના ખાનની એક પણ ફોટો સોશિયલ મીડિયા પર આવી જાય તો સેકન્ડોમાં વાઇરલ થઈ જાય છે એવો જ એક વીડિયો હાલ ચર્ચામાં છે આ વીડિયો કોઈ પાર્ટીનો છે અને સુહાના સાથે તેની બેસ્ટ ફ્રેન્ડ્સ અનન્યા પાંડે અને શનાયા કપૂર પણ મસ્તીના મૂડમાં છે ત્રણેય ડાન્સ કરી રહી છે સુહાના, અનન્યા અને શનાયા કેઝ્યુલ આઉટફિટમાં છે અને ત્રણેય મેજીક રૂડની ટ્યૂન્સ પર થીરકી રહી છે આ વાઇરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે અનન્યા વીડિયો શૂટ કરે છે તો સુહાના તેનો ચહેરો છૂપાવી રહી છે જોકે બાદમાં હસતા હસતા ડાન્સ કરે છે

Videos similaires