ખૂશ્બુએ પહેલા રવિરાજને ગોળી મારી પછી તેના જ ખોળામાં માથું મુકી આત્મહત્યા કરી

2019-07-16 3,545

રાજકોટ: રાજકોટના એએસઆઈ-કોન્સ્ટેબલ મૃત્યુ કેસમાં એફએસએલના રિપોર્ટ બાદ નવો વળાંક આવ્યો છે જેમાં ફોરેન્સિક એક્સપર્ટના રિપોર્ટ પ્રમાણે કોન્સ્ટેબલ રવિરાજ પર એએસઆઈ ખુશ્બૂએ દોઢ ફૂટના અંતરે ગોળી ચલાવી હતી અને પોતે આપઘાત કર્યો હતો આ બનાવ અંગે પોલીસે ઘટના સ્થળે જઈ એવું અનુમાન કર્યું હતું કે, રવિરાજે ખુશ્બૂની હત્યા કરી પોતે આપઘાત કર્યો હતો

Videos similaires