અમદાવાદ: શહેરના શાહીબાગમાં ડમ્પર અને એક્ટિવા વચ્ચે અકસ્માત થતા હેતાંશી પટેલ નામની એક યુવતીનું મોત થયું છે જ્યારે એક યુવતીને ઈજા થઈ છે અકસ્માત બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી ડમ્પર ચાલકની અટકાયત કરી હતીહેતાંશી પટેલ(ઉવ18) ઘેવર સર્કલ પાસે ઘરેથી ટ્યૂશન જઈ રહી હતી ત્યારે ડમ્પરે ટક્કર માર હતી અને ડમ્પરનું વ્હીલ હેતાંશીના માથા પર ફરી વળ્યું હતું