સૌરાષ્ટ્રમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી, ગોંડલ રામજી મંદિરે ક્રિકેટર પૂજારાના ગુરૂના દર્શન કરવા લાંબી લાઇનો લાગી

2019-07-16 134

રાજકોટ: આજે ગુરૂપૂર્ણિમાનો તહેવાર છે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ઉજવણી થઇ રહી છે વહેલી સવારથી જ ભાવિકો પોતાના ગુરૂના દર્શન કરવા પહોંચી ગયા છે ત્યારે ગોંડલ રામજી મંદિરના મહંત હરિચરણદાસ બાપુ જે ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના ગુરૂ છે ભાવિકો હરિચરણદાસ બાપુના દર્શન કરવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે દર્શન માટે લાંબી લાઇન લાગી હતી રવિન્દ્ર જાડેજાના ગુરૂ લાલબાપુના દર્શન કરવા માટે ઉપલેટા નજીક ગધેથડ આશ્રમ ખાતે ભાવિકો ઉમટી પડ્યા છે ચેતેશ્વર પૂજારા અને રવિન્દ્ર જાડેજા પોતાના ગુરૂના દર્શન કરે તેવી શક્યતા છે

Videos similaires