ઈન્ડોનેશિયામાં 7.3ની તિવ્રતાનો ભૂકંપ,અત્યાર સુધીમાં 2 લોકોના મોત

2019-07-16 129

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચારો માત્ર 3 મિનિટમાંઈન્ડોનેશીયામાં ભૂકંપ આવ્યો છેબાલી અને આસપાસના વિસ્તારમાં આવેલાના ભૂકંપની તિવ્રતા 73 નોંધવામાં આવી છેઆ ભૂંકપમાં અત્યાર સુધીમાં 2 લોકોના મોત થયા છેરાજકોટના એએસઆઈ-કોન્સ્ટેબલ મૃત્યુ કેસમાં એફએસએલના રિપોર્ટ બાદ નવો વળાંક આવ્યો છે જેમાં ફોરેન્સિક એક્સપર્ટના રિપોર્ટ પ્રમાણે કોન્સ્ટેબલ રવિરાજ પર એએસઆઈ ખુશ્બૂએ દોઢ ફૂટના અંતરે ગોળી ચલાવી હતી અને પોતે આપઘાત કર્યો હતોઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું

Free Traffic Exchange

Videos similaires