વિશ્વકપ ફાઈનલ બાદ ન્યૂઝીલેન્ડ કેપ્ટન કેન વિલિયમ્સને કહ્યું, ‘હા,,અમે ખૂબ નિરાશ થયા છીએ એક સરી તક અમે ચૂકી ગયાઆ હાર પચાવવી ખરેખર ખૂબ મૂશ્કેલ છેઈંગ્લેન્ડ ટીમે ખરેખર સારી રમત બતાવી’ ઉલ્લેખનીય છે કે, ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ ફાઈનલ સુપર ઓવર સુધી પહોંચી હતીસુપર ઓવરમાં પણ ટાઈ પડ્યા બાદ નિર્ણય મુશ્કેલ બન્યોઈંગ્લેન્ડ ટીમને વધુ બાઉન્ડ્રી ફટકારવા બદલ વિજેતા જાહેર કરાઈ