વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં એક તરફ રસાકસીનો માહોલ જામ્યો હતો તો બીજી તરફ એકમહિલા સ્ટ્રીકરે સૌકોઈનું ધ્યાનખેંચ્યું હતું બ્લેક સ્વિમસૂટમાં સ્ટેન્ડ કૂદીને એક મહિલા સ્ટ્રીકર પિચ તરફ દોડવા લાગી હતી અને પોતાના કપડાં ઉતારવાની કોશિશ કરવા લાગી હતીમહિલાના સ્વિમસૂટ પર 'વિટલી અનસેંસર્ડ' લખ્યું હતું સુરક્ષાકર્મીઓએ ભારે મહેનત બાદ તેને પકડી લીધી હતી અને મેદાન તરફ જતાં રોકી હતી ત્યારે સ્ટેડિયમમાં બેઠેલા કોઈએ તેનો વીડિયો શૂટ કર્યો હતો આ મહિલાનું નામ એલેના વુલિટસ્કી છે અને પેશનથી એક મોડલ છે એલેના તેના દીકરા વિટલી ડોરોવેટ્સકીની એક એડલ્ટ વેબસાઇટનું પ્રમોશન કરે છે આ પહેલા પણ યુએઈએફ ચેમ્પિયન્સ લીગ ફાઇનલમાં તેણે આવું કર્યું હતું