કરિશ્મા કપૂરે DIDના મંચ પર ગુજ્જુ ગર્લ સાથે કરી ડાન્સ જુગલબંધી

2019-07-15 2,514

એક જમાનાની સુપરસ્ટાર એક્ટ્રેસ કરિશ્મા કપૂર એક બહેતરીન અદાકારાની સાથોસાથ સુપર્બ ડાન્સર પણ છે હાલમાં જ ડાન્સ ઈન્ડિયા ડાન્સના મંચ પર કરિશ્મા કપૂરે પોતાની ડાન્સ સ્કિલ બતાવી જેના પર સૌકોઈ ફીદા થઈ ગયા, કરિશ્માએ દિલ તો પાગલ હૈના ફેમસ ટ્રેક પર ગુજ્જુ ગર્લ માનસી ધ્રુવ સાથે જુગલબંધી કરી, જેનો વીડિયો તેણે પોતાના ઈન્સ્ટા પર પોસ્ટ કર્યો છે

Videos similaires