વાદળો સાથે વાતો કરતો ગરવો ગિરનાર, ચોમાસામાં હોય છે કાશ્મીર જેવો માહોલ

2019-07-15 442

જૂનાગઢઃ સ્કંદપુરાણનાં પ્રભાસખંડમાં ગિરનારનો રૈવતાચલ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે ગિરનાર ઉદયન પર્વત તરીકે પણ ઓળખાય છે ગિરનાર હિમાલયથી પણ જૂનો છે ચોમાસામાં અહીં કાશ્મીર જેવો માહોલ હોય છે ગિરનાર વાદળોથી ઘેરાયેલો રહે છે ગિરનાર પણ પ્રકૃતિ સોળેકળાએ ખીલી છે જાણે ગિરનારે લીલી ચાદર ઓઢી લીધી છે ગિરનાર પર્વતમાં આવેલ ગોરખનાથ શિખર ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે,જેની ઊંચાઈ 3663 ફૂટ છે દત્તાત્રેય શિખર 3330 ફૂટ, અંબાજી શિખર 3047 ફૂટ છે ગિરનારમાં સાત શિખર છે

Videos similaires