ઈંગ્લેન્ડ કેપ્ટન ઈયોન મોર્ગને કહ્યું, હજી માની નથી શક્તો કે અમે વર્લ્ડ કપ જીત્યા છીએ

2019-07-15 491

વર્લ્ડ કપ જીત્યા બાદ ઈંગ્લેન્ડ કેપ્ટન ઈયોન મોર્ગનને કહ્યું કે,’હું હજી પણ માની નથી શક્તો કે અમે વર્લ્ડ કપ જીત્યા છીએએટલે જ ટ્રોફી સાથે લાવ્યો છું’ ક્રિકેટની અવિશ્વસનીય રમત જોવા મળી જેમાં બાજી કોઈપણ પક્ષે ગઈ હોત અમે નસીબદાર છીએ કે રમત અમારા ફાળે ગઈ’ મોર્ગેને બેન સ્ટોક્સને મહામાનવની ઉપમા આપી કહ્યું, ‘બટલર અને સ્ટોક્સની પાર્ટનરશીપ મહત્વની હતી આજની મેચ જોનારી દરેક વ્યક્તિ બીજા બેન સ્ટોક્સ થવા માંગશે’

Videos similaires