વિશ્વકપ-2019ની ફાઈનલ મેચ રોમાંચક રહી હતીન્યૂઝીલેન્ડે પહેલા બેટિંગ કરતા 241 રન બનાવ્યા હતાઈંગ્લેન્ડને વિશ્વ ચેમ્પિંયનબનવા 242 રનોની જરૂરત હતીજોકે ઈંગ્લેન્ડે 50 ઓવરમાં 242 રન બનાવતા મેચ ટાઈ થઈ હતીમેચ ટાઈ થતા પરિણામ નક્કીકરવા સુુપર ઓવર રમાડવામાં આવીજોકે સુપર ઓવર પણ ટાઈ થઈ છતા ઈંગ્લેન્ડ જીત્યુંસુપર ઓવર પણ ટાઈ થવા છતા ઈંગ્લેન્ડશાં માટે જીત્યું તેનું કારણ જાણીએ