પાણી પર તરતી હોટેલનું નિર્માણ ચાલુ, એક દિવસ રહેવાનું ભાડું 75 હજાર રૂપિયા

2019-07-14 240

સ્વીડનના લેપલેન્ડ વિસ્તારમાં લ્યૂલ નદી પર એક તરતી હોટલ અને સ્પા ‘ધ આર્કટિક બાથ’ બની રહી છે આ હોટલને લઈને લોકોમાં એટલો ક્રેઝ છે કે વર્ષ 2020 અને 2021 માટે અત્યારથી બુકિંગ શરૂ થઇ ગયું છે અહીંયા એક દિવસ રહેવાનું ભાડું 815 પાઉન્ડ એટલે કે અંદાજે 75 હજાર રૂપિયા છે

Videos similaires