સભાસદોએ સંદેશર દૂધ મંડળીમાં 1000 લીટર દૂધ ઢોળીને આક્રોશ વ્યકત કર્યો

2019-07-14 280

સુરતઃ વરાછામાં ઉમિયા માતા મંદિર સામે આવેલા ઉપલ ટાવરમાં બેઝમેન્ટમાં આવેલી દુકાનોમાં એક સાથે ત્રણ દુકાનોને તસ્કરોએ નીશાને લીધી હતી સવારે પાંચેક વાગ્યા આસપાસ બે તસ્કરોએ તાળા તોડીને કરેલી ચોરી સીસીટીવીમાં કેદ થઈ હતી તસ્કરોએ ગ્રાફિક્સ, ફોટોફ્રેમ અને એક્રેલિક સાથે સંકળાયેલી દુકાનોમાં ચોરી કરી હતી જો કે, તસ્કરોએ વધુ રોકડ હાથ લાગી નહોતી