6 વર્ષીય બાળકે 2 કલાકમાં 3270 પુશ અપ કરીને રેકોર્ડ બનાવ્યો, ઇનામમાં નવું ઘર મળ્યું

2019-07-14 421

6 વર્ષના ઇબ્રાહિમ લિયાનોવનું ટેલેન્ટ ભલભલાંને આશ્ચર્યમાં મૂકી દે તેવું છે રશિયાના બાળકે માત્ર 2 કલાકમાં 3270 પુશ અપ કરીને રેકોર્ડ બનાવ્યો છે તેની આ સિદ્ધિને રશિયન બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે સોશિયલ મીડિયા યુઝર્સ હાલ ઇબ્રાહિમની આવડતના વખાણ કરી રહ્યા છે રશિયામાં સ્થાનિક સ્પોર્ટ્સ ક્લબ 'ચિંગિઝ' ઇબ્રાહિમની પુશ અપ કરવાની રીત જોઈને ઘણું પ્રભાવિત થયું છે તેમણે ઇબ્રાહિમને ઈનામના રૂપે એક ઘર આપવાની જાહેરાત કરી છે

Videos similaires