જોધપુરમાં અંગત અદાવતમાં ચાર રાઉન્ડ ફાયરિંગ, પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે

2019-07-14 1,196

અમદાવાદ: જોધપુર વિસ્તારમાં રાઠી હોસ્પિટલ નજીકમાં ફાયરિંગનો બનાવ બન્યો છે અંગત અદાવતમાં આકાશ પટણી નામના શખ્સે જશવંત ઠાકોર નામના યુવક પર ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યા છે આ ઘટનાની જાણ થતાં જ સેટેલાઇટ પોલીસ તથા પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી

Videos similaires