ક્રિકેટના મક્કા કહેવાતા ઐતિહાસિક લોર્ડ્સ મેદાનમાં આજે ફાઈનલ જંગ રમાશે ઈંગ્લેન્ડની ટીમ 27 વર્ષ પછી ફાઈનલમાં પહોંચી છે, આ તેમની ચોથી ફાઈનલ મેચ છે તો બીજી તરફ ન્યૂઝિલેન્ડ પણ ઈતિહાસ રચવા આતુર છે ભારતને હરાવ્યા બાદ કિવી ટીમનો જુસ્સો પણ સાતમા આસમાને છે