વરમોર યુવક હત્યા કેસ, યુવતી ગુમ, પિતાની અટકાયત, મહિલા પોલીસ કર્મચારી સસ્પેન્ડ

2019-07-13 2,218

વિરમગામ:માંડલ તાલુકાના વરમોર ગામમાં દલિત યુવકની હત્યા મામલે આજે વધુ એક આરોપી તેમજ યુવતીના પિતા દશરથસિંહ ઝાલાની ગ્રામ્ય પોલીસે અટકાયત કરી છે બનાવ બન્યાના દિવસથી જ યુવતી ગાયબ હોવાથી ગ્રામ્ય પોલીસે અલગ-અલગ 4 ટીમો બનાવી યુવતીની શોધખોળ શરૂ કરી છે પોલીસે યુવતીની ભાળ મેળવવા તેના પિતાની પણ પૂછપરછ હાથ ધરી છે બીજી તરફ બેદરકારી દાખવનાર 181 અભિયમ હેલ્પ લાઇનના કાઉન્સલિંગ કરનાર ભાવિકા ભગોરા અને મહિલા પોલીસ કર્મચારી અર્પિતાને સસ્પેંડ કરી દેવામાં આવ્યા છે

Videos similaires