મહિલા ASIનું મોત, બે દિ' પહેલા બર્થ ડે પાર્ટીમાં ગરબા લઇ જલસો કર્યો હતો

2019-07-13 2,690

રાજકોટ: દિન દયાળ પંડિત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર નંબર ઈ-402માંથી ગુરુવારે સવારે મહિલા એએસઆઇ ખુશ્બુ કાનાબાર અને કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજાના ગોળીથી વિંધાયેલા મૃતદેહ મળ્યા હતા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતી ખુશ્બુનું રહસ્યમય રીતે મોત નીપજ્યું છે ત્યારે મોતના બે દિવસ પહેલા જ ખુશ્બુએ તાલુકા પોલીસ મથકમાં પોલીસ કર્મચારીના બર્થ ડે પાર્ટીમાં જોડાઇ હતી બર્થ ડે પાર્ટીમાં અન્ય મહિલા પોલીસ કર્મચારી સાથે જલસાથી રાસ-ગરબા રમતી હતી તેનો વીડિયો સામે આવ્યો છે વીડિયોમાં બ્લુ કલરનો શર્ટ અને જીન્સ પેન્ટ પહેર્યું છે તે ખુશ્બુ છે

Videos similaires