બૉલિવૂડમાં ધમાકેદાર ડાન્સ કરવા માટે જાણીતી એક્ટ્રેસ અને બેલી ડાન્સર નોરા ફતેહી ફરી એકવાર ધૂમ મચાવવા રેડી છે જ્હોન ઈબ્રાહિમની અપકમિંગ ફિલ્મ 'બટલા હાઉસ'માં આઇટમ સોંગ સાકી સાકીપર ઠુમકા લગાવી નોહાએ ધમાકેદાર ડાન્સ કર્યો હતો જેનું ટીઝર રિલીઝ થઈ ચૂક્યું છે અને આખુ સોંગ 15 જુલાઇએ રિલીઝ થશે