સુરતમાં દોડતી ટ્રેનમાંથી યુવક રેલવે ટ્રેક પર પટકાયો, ચમત્કારિક બચાવ

2019-07-13 89

સુરતઃ સુરત અને ઉધના રેલ્વે સ્ટેશન વચ્ચે 3 યુવકો ટ્રેનની અડફેટે ચડ્યા હતા જેમાં બેનાં મોત નીપજ્યાં છે જ્યારે એકને ગંભીર હાલતમાં 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે મળતી માહિતી પ્રમાણે, રાજસ્થાનના 6 યુવકો રાજસ્થાનથી અજમેર પુરી એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને વલસાડ જવા નીકળ્યા હતા સુરત સુધીની ટ્રેન હોવાથી આજે સુરત ઉતરી વલસાડ જવા માટે અન્ય ટ્રેનમાં બેસી ગયા હતા

Videos similaires