બે દીકરીના પિતાએ 11 વર્ષની સગીરાના ઘરે આવી મોઢુ દબાવી દુષ્કર્મ આચર્યું

2019-07-13 108

રાજકોટ: શહેરના હુડકો ચોકડીથી આગળ આવેલા શિવધારા સોસાયટીમાં રહેતી 11 વર્ષની સગીરાના ઘરે આવી બે દીકરીના પિતાએ મોઢું દબાવી દુષ્કર્મ આચર્યું હતું મહિલા પોલીસ સ્ટેશનમાં થયેલી ફરિયાદ મુજબ સગીરાને ધાક-ધમકી આપી ગંદા ઇશારા કરી સમયાંતરે બે-ત્રણ વખત બળજબરીપૂર્વક શરીરસંબંધ બાંધ્યા હતા જો કે પોલીસે દુષ્કર્મ આચરનાર પારસ ઉર્ફે સાગર હસમુખ કોળીને ઝડપી પોક્સો સહિત અલગ અલગ કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે

Videos similaires