પાંડેસરામાં 7 વર્ષની બાળકીની છેડતી કરના યુવકને મહિલાઓએ ભેગા મળી મેથીપાક આપ્યો

2019-07-12 767

સુરતઃપાંડેસરા વિસ્તારમાં આવેલા નાગસેનનગરમાં 7 વર્ષની માસૂમ બાળકીની એક યુવક છેડતી કરી રહ્યો હતો જેથી મહિલાઓએ ભેગા મળીને યુવકને માર મારી પાંડેસરા પોલીસને સોંપી દીધો હતો પોલીસે ઘટનાની ગંભીરતાપૂર્વક વધુ તપાસ હાથ ધરી છેપાંડેસરાના નાગસેનનગરમાં એક યુવક સાત વર્ષની બાળકીનો હાથ પકડીને ચોકલેટની લાલચ આપી રહ્યો હતોછેલ્લા બે ત્રણ દિવસથી યુવક આ રીતે બાળકીને ભોળવવા પ્રયાસ કરતો હતો જેથી મહિલાઓએ છેડતી કરનાર યુવકને ઝડપી લીધો હતો બાદમાં એકઠી થયેલી મહિલાઓએ જ મેથીપાક આપવાનું શરૂ કર્યું હતું બાદમાં પોલીસ હવાલે કરી દીધો હતો હાલ પાંડેસરા પોલીસે યુવકની વધુ તપાસ હાથ ધરીછે

Videos similaires